Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં ગુડ ફ્રાયડે- સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા- તેમ છતાં નિફટીના આ શેર લાલ નિશાનમાં 

 News Continuous Bureau | Mumbai

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) શેરબજારની(sharemarket) ગતિ ઝડપી છે અને શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 539.96 પોઇન્ટ વધીને 56,358.07 સ્તર પર અને નિફ્ટી(Nifty) 126.96 પોઇન્ટ વધીને સ્તર પર આજે 16,754.95 ટ્રેડ કરી રહ્યો છે.

આજે નિફ્ટી ઇન્ડેક્સમાં(Nifty index) મેટલ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીના લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યાં છે

યુએસ માર્કેટમાં(US market) જોરદાર ઉછાળા બાદ આજે ભારતીય શેરબજારમાં(Indian stock market) જોરદાર કારોબાર જોવા મળી રહ્યો છે

આ સમાચાર પણ વાંચો : ટેક જાયન્ટ્સમાં ખળભળાટ- Facebookની પેરેન્ટ કંપની મેટાની COO શેરિલે 14 વર્ષ સફર પછી અચાનક આપી દીધું રાજીનામું- જાણો શું છે કારણ 

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version