Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન સિગ્નલમાં બંધ; આ કંપનીના શેર છે આજના ટોપ ગેઇનર

News Continuous Bureau | Mumbai

યુએસમાં વોલ સ્ટ્રીટથી મળેલા સકારાત્મક સંકેતો પર ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 1,039 અંક વધીને  56,816.65 અને નિફ્ટી 312 અંકના વધારા સાથે 16,975.30 સ્તર પર બંધ થયો.

અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, શ્રી સિમેન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને બજાજ ઓટો નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. 

સિપ્લા, સન ફાર્મા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ટોપ લૂઝર હતા.

આજે 2241 કંપનીઓના શેર ઉછળ્યા છે જ્યારે 1105 શેર ઘટ્યા છે. 96 કંપનીઓના શેર યથાવત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : સરકારની નીતિ સામે પ્લાસ્ટિક બંગડી ઉત્પાદકો નારાજ, લાખો લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય; આટલા દિવસની હડતાલની કરી જાહેરાત…

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version