Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીથી ન બચી શક્યું સૌ કોઈનું ફેવરેટ ફાસ્ટફૂડ બર્ગર. આ કંપનીએ તેના મેનુમાં ત્રીજી વખત ભાવ વધાર્યા

સમગ્ર વિશ્વ હાલમાં મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે બાળકોથી લઈને વડીલો સુધીનું ફેવરિટ ફાસ્ટ ફૂડ બર્ગર પણ બચ્યું નથી. એશિયાઈ દેશમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે મેકડોનાલ્ડ્સ જેવી રેસ્ટોરન્ટ ચેઈનને 10 મહિનામાં ત્રીજી વખત તેમના મેનૂની કિંમતો વધારવી પડી છે.

McDonalds Japan to raise prices on 80perc of its items

મોંઘવારીથી ન બચી શક્યું સૌ કોઈનું ફેવરેટ ફાસ્ટફૂડ બર્ગર. આ કંપનીએ તેના મેનુમાં ત્રીજી વખત ભાવ વધાર્યા

News Continuous Bureau | Mumbai

સમગ્ર વિશ્વ હાલમાં મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે બાળકોથી લઈને વડીલો સુધીનું ફેવરિટ ફાસ્ટ ફૂડ બર્ગર પણ બચ્યું નથી. એશિયાઈ દેશમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે મેકડોનાલ્ડ્સ ( McDonald’s  ) જેવી રેસ્ટોરન્ટ ચેઈનને 10 મહિનામાં ત્રીજી વખત તેમના મેનૂની કિંમતો ( raise  ) વધારવી પડી છે.

Join Our WhatsApp Channel

અમે જાપાન ( Japan  ) વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ ચેઇનના ઓપરેટરે એક વર્ષથી ઓછા સમયમાં ત્રીજી વખત મેનુના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

16 જાન્યુઆરીથી મેનુ 80% મોંઘુ થશે

મીડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, મેકડોનાલ્ડ્સ હોલ્ડિંગ કંપની જાપાન લિમિટેડે શુક્રવારે ત્રીજી વખત કિંમત વધારવાની જાહેરાત કરી છે. મોંઘવારી વધવાને કારણે કંપનીએ તેનો બોજ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું કહેવું છે કે 16 જાન્યુઆરીથી તેનું 80 ટકા મેનુ મોંઘુ થઈ જશે. તેનું મુખ્ય કારણ કાચા માલ, મજૂરી, પરિવહન અને વીજળીના ભાવમાં વધારો છે.

આ સમાચાર પણ વાંચો: Disney + Hotstar 70 દિવસના પ્લાનમાં 1 વર્ષ માટે મફત, દરરોજ 3GB ઉપરાંત 48GB વધારાનો ડેટા

હવે મેકડોનાલ્ડના બર્ગરની આટલી કિંમત થશે

મેકડોનાલ્ડ્સે જાપાનમાં અગાઉ બે વાર તેના મેનૂની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ અગાઉ માર્ચ અને સપ્ટેમ્બર 2022માં તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો હતો. એક વર્ષ પહેલા જાપાનમાં એક ચીઝ બર્ગરની કિંમત 140 યેન હતી જે હવે વધીને 200 યેન થશે. અને એક વર્ષ પહેલા મેકડોનાલ્ડના સિગ્નેચર બિગ મેક હેમબર્ગરની કિંમત 410 યેન હતી, જે હવે 450 યેન થવા જઈ રહી છે. 1 જાપાનીઝ યેન 62 પૈસા બરાબર છે.

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
 Akali Dal BJP Alliance Punjab Elections – પંજાબમાં AAP અને કોંગ્રેસનું ટેન્શન વધશે : 6 વર્ષના અંતરાલ બાદ અકાલી દળ અને ભાજપ ફરી એકમંચ પર, ચૂંટણી સમીકરણો બદલાશે
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Exit mobile version