Site icon News Continuous Bureau | Mumbai

5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ભારતમાં 4G ઇન્ટરનેટની(4G Internet) ક્રાંતિ પછી હવે 5Gનો વારો છે.

5G સ્પેક્ટ્રમની(5G spectrum) પ્રથમ હરાજી(First auction) આજે પૂર્ણ થઈ છે, સાથે સરકાર પાસે સ્પેક્ટ્રમના વેચાણથી(selling spectrum) 1.5 લાખ કરોડ રૂપિયા આવ્યા છે. 

આ હરાજી માં રિલાયન્સ જિયોએ(Reliance Jio) સૌથી આક્રમક બિડ(bid) કરી હોવાનું માનવામાં આવે છે. 

જો કે સરકાર દ્વારા હરાજીની સત્તાવાર જાહેરાત(Official announcement) કરવાની બાકી છે અને આ સમાચાર સૂત્રોના હવાલાથી જ સામે આવ્યા છે.
 
રિલાયન્સ જિયો પછી બીજા ક્રમે એરટેલની બિડ(Airtel's bid) સૌથી એગ્રેસિવ છે

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની તિજોરી છલકાઈ- જુલાઈમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક લેવલ પર- ગયા વર્ષની તુલનામાં આટલા ટકા વધુ-આંકડો જાણી ચોંકી જશો

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version