448
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શેર બજારમાં રોકાણ કરવું આસાન લાગે છે પરંતુ જ્યારે પૈસા ધોવાઈ જાય છે ત્યારે અક્કલ ઠેકાણે આવે છે. જોકે આવું શા માટે થાય છે તે સંદર્ભે અનેક લોકો અજાણ હોય છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ રોકાણકારો માટે એક વિડીયો સિરીઝ બહાર પાડી છે. આ વિડીયો સીરીઝનો એક વિડીયો ઓપ્શન્સ અને ફ્યુચર પર છે. તમારે આ વિડીયો જરૂર જોવો જોઈએ.
નેશનલ સ્ટોક એક્સચેન્જ એ જાહેર કરેલો વિડિયો.
જોવા અને જાણવા લાયક વિડિયો : શું તમે ઓપ્શન્સ અને ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? તો પછી આ નેશનલ સ્ટોક એક્સચેન્જ નો વિડીયો જરૂર જોજો. જન હિતમાં જારી….#NSE #Investment #Video #Options #future pic.twitter.com/OT6WWSWFi3
— news continuous (@NewsContinuous) May 25, 2023
આ સમાચાર પણ વાંચો : PM મોદી આજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિની કરશે ઘોષણા, જોવા મળશે આટલા હજારથી વધુ એથ્લેટ્સની ભાગીદારી
You Might Be Interested In