Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારની ફ્લેટ શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટનો નજીવો ઉછાળો

News Continuous Bureau | Mumbai

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની(Indian sharemarket) ફ્લેટ શરૂઆત થઈ છે.

Join Our WhatsApp Channel

શરૂઆતના ટ્રેડિંગમાં(Trading) BSE 30-શેરનો સૂચકાંક સેન્સેક્સ(Sensex) 102.73 પોઇન્ટ વધીને 55,500.26 સ્તર પર ટ્રેડ(Trade) કરી રહ્યો છે

NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી(Index Nifty) 39.70 પોઇન્ટ વધીને 16,560.55 પર ટ્રેડ કરી રહ્યો છે. 

બુધવારે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં(trading session) શેર બજાર તેજી સાથે બંધ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : પડ્યા પર પાટું- બિસ્કીટ- બ્રેડ- રવા-લોટ જેવા ખાદ્ય પદાર્થની કિંમતમાં આ કારણથી થશે વધારો- જાણો વિગત

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version