Site icon News Continuous Bureau | Mumbai

શેર માર્કેટની મંગળમય શરૂઆત- સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાનમાં- બંને મુખ્ય સૂચકાંકોમાં આવ્યો આટલા ટકાનો ઉછાળો

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

શેરબજારમાં(Sharemarket) આજે જોરદાર ગતિ સાથે કારોબાર શરૂ થયો છે 

સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને આજે દોઢ ટકા નજીક ટ્રેડ(Trade) કરી રહ્યાં છે. 

સેન્સેક્સ 756.01 પોઇન્ટ વધીને 52,353.85 પર અને નિફ્ટી 229.45 પોઇન્ટ વધીને  15,579.60 પર ટ્રેડ કરી રહ્યો છે. 

બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ શરૂઆતની મિનિટમાં જ 51900ને પાર કરી ગયો.

એશિયન બજારોમાં(Asian markets) પણ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે અને અમેરિકાના(USA) ડાઉ ફ્યુચર્સ(Dow futures) પણ લીલા નિશાનમાં છે, જેણે સ્થાનિક બજારને(Local market) ટેકો આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય પોસ્ટ યૂઝર્સ માટે સારા સમાચાર -ટૂંક સમયમાં WhatsApp પર આવશે તેની બેંકિંગ સેવા- જાણો વિગતે

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version