Site icon News Continuous Bureau | Mumbai

બિલ ગેટ્સે ભવિષ્ય ભાખ્યું. આવનાર છ મહિનામાં આટલા લાખ લોકો મરી જશે. જાણો વિગત..

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસ મહામારીના સમયમાં આગામી ચારથી છ મહિના ખૂબ ખરાબ હોઇ શકે છે.

ગેટ્સે કહ્યું કે, મહામારી દરમિયાન આગામી ચારથી છ મહિના  ખૂબ ખરાબ હોઇ શકે છે. IHME (ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલેશન)નો અંદાજ છે કે, બે લાખથી વધુ લોકોનું મોત થશે. જો આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું જેવા નિયમોનું પાલન કરીએ તો આ સંભવિત મૃત્યુમાંથી મોટાભાગનાને રોકી શકાય છે.

Join Our WhatsApp Channel

 

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version