Site icon News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને, તેમ છતાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર; જાણો શું છે કારણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

સોમવાર. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 90 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. જે 7 વર્ષની ટોચે પહોંચી ગયા છે. 

જોકે ક્રૂડના ભાવ આટલા વધ્યા છતાં છેલ્લા 3 મહિનાથી વાહનના ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 

એવું માનવામાં આવે છે કે કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. 

આજથી શરૂ થયું સંસદ સત્ર, નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ આવતીકાલે રજૂ કરશે બજેટ; અહીં જોવા મળશે બજેટનું જીવંત પ્રસારણ

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version