Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો ડબલ ડોઝ : મુંબઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ઇંધણના ભાવ, પેટ્રોલ 112ને પાર તો ડીઝલ પણ આટલા રૂપિયાને પાર  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Channel

શુક્રવાર 

સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

આજે ડીઝલનો ભાવ 33 પૈસા વધીને 37 પૈસા થયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 31 થી વધીને 35 પૈસા થયો છે.

આ ભાવ વધારા બાદ પેટ્રોલ 106.89 રૂપિયા અને ડીઝલ 95.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.78 રૂપિયા અને ડીઝલની કિંમત 103.63 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે વેચાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

વાહ ! હવે આકાશમાં અને મધદરિયામાં પણ મળશે બીએસએનએલની કનેક્ટીવીટી,જાણો વિગત.

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version