202
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સરકારે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવ વધવાને કારણે દેશમાં કુદરતી ગેસના ભાવ વધારી બમણા કરી દીધા છે.
PPAC અનુસાર સરકારે દેશમાં ઉત્પન્ન કરાતા કુદરતી ગેસની કિંમત 2.90 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (Mmbtu)થી વધારીને 6.10 ડોલર Mmbtu કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કુદરતી ગેસમાં ભાવવધારાને પગલે દિલ્હી-મુંબઇ જેવા શહેરોમાં CNG-PNGના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કુદરતી ગેસમાં ભાવવધારાને પગલે દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં CNG-PNGના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થઇ શકે.
સાથે જ ઉંડી જળસપાટી જેવા મુશ્કેલ ક્ષેત્રોમાંથી ઉત્પન્ન કરવામાં આવતા કુદરતી ગેસની કિંમત 6.13 ડોલર Mmbtuથી વધારીને 9.92 ડોલર Mmbtu કરવામાં આવી છે.
આ નવા ભાવ એક એપ્રિલથી લઇને 30 સપ્ટેમ્બર, 2022 સુધી અમલમાં આવશે.
You Might Be Interested In