Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો નવો બોમ્બ ફુટશે-ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ-જાણો કેટલાએ પહોંચ્યો ભાવ

News Continuous Bureau | Mumbai

અમેરિકન ડોલર(USD) સામે ભારતીય ચલણ(Indian currency) રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ના સ્તરને વટાવી ગયો છે.

રૂપિયો આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર(All time low level) 80.02 પ્રતિ યુએસ ડોલર(US Dollar) પર પહોંચ્યો છે.

ક્રૂડમાં(Crude) ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.

સોમવારના બંધ ભાવ 79. 97ની સામે રૂપિયો આજે 79.98 પર ખુલ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  એક જગ્યા એવી પણ છે જ્યાં સોનાનો ભાવ 82 લાખ પ્રતિ તોલા છે-જાણો વિશ્વમાં કઈ જગ્યાએ સોનાના ભાવ કેટલા છે-મજેદાર જાણકારી

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version