Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય ચલણ 80 તરફ અગ્રેસર-અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે

News Continuous Bureau | Mumbai

સોમવારે કરન્સી માર્કેટમાં(currency market) ડોલર(Dollar) સામે રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે. 

Join Our WhatsApp Channel

વિદેશી રોકાણકારોની(Foreign Investors) વેચવાલીને કારણે ડોલર સામે રૂપિયો 9 પૈસા નબળો પડીને પ્રથમ વખત રૂ. 79.98 પર બંધ રહ્યો છે. 

એટલે કે રૂપિયો 80ના ગેપની ખૂબ નજીક બંધ થયો છે.

આજે લોકસભામાં(Loksabha) એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) સ્વીકાર્યું હતું કે ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. 

તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War,), ક્રૂડ ઓઈલમાં(Crude Oil) વધારો, વૈશ્વિક નાણાકીય સ્થિતિ(Global financial situation) તંગ થવાને કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એમડી અને સીઈઓના પદે આ અધિકારીની નિમણૂક- જાણો વિગત

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version