Site icon News Continuous Bureau | Mumbai

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આપી ખુશખબર, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો… જાણો નવા દર

ગત 8 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. રેપો રેટ વધાર્યા બાદ લોન પરના વ્યાજ દરમાં વધારો કરવા ઉપરાંત બેંક ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ વધવા લાગ્યા છે.

SBI FD interest rates 2023: Indias largest bank hikes fixed deposit interest rate

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આપી ખુશખબર, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો… જાણો નવા દર

News Continuous Bureau | Mumbai

ગત 8 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. રેપો રેટ વધાર્યા બાદ લોન પરના વ્યાજ દરમાં વધારો કરવા ઉપરાંત બેંક ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ વધવા લાગ્યા છે. દરમિયાન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની ફિક્સ ડિપોઝિટ એટલે કે FD રેટમાં 25 બેસિસ પોઇન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

SBIએ 2 કરોડ રૂપિયા સુધીની FD પર વ્યાજ વધાર્યું છે. SBIની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, FD પર SBIના નવા દર આજથી લાગુ થઈ ગયા છે.

SBIના નવા FD દરો

આ સમાચાર પણ વાંચો: ટાટાની મોટી તૈયારી, અનેક કંપનીઓનું અસ્તિત્વ થશે ખતમ, જાણો શું છે બિઝનેસ ગ્રુપનો પ્લાન

રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો

ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ RBIએ ફરી એકવાર રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. રેપો રેટમાં આ સતત છઠ્ઠી વખત વધારો છે. નાણાકીય નીતિની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વધતી મોંઘવારીનું દબાણ ભારત પર પણ છે અને તેને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે લોનના વ્યાજ દરોમાં ફરી એકવાર વધારો કરવો જરૂરી બની ગયો છે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
 Indian Stock Market Crash – શેરબજારમાં ભૂકંપ… એક જ ઝટકામાં ₹૫ લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ   ડે-હાઈથી ૧,૮૦૦ પોઈન્ટ ક્રેશ
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version