Site icon News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની LIC પબ્લિક ઇસ્યુને મળી સેબીની મંજૂરી, હવે IPO અંગે કેન્દ્ર સરકાર લેશે આ નિર્ણય

News Continuous Bureau | Mumbai 

દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની LICના 31.62 કરોડ શેરના ઈસ્યુને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી છે. 

Join Our WhatsApp Channel

સેબી સમક્ષ તા. 26 ફેબ્રુઆરીએ ફાઈલ કરેલા દસ્તાવેજ અનુસાર LIC નું મૂલ્ય રૂ.5,39,686 કરોડ આંકવામાં આવ્યું છે અને કુલ પ્રીમિયમ આવકની દ્વષ્ટિએ કંપની વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે.

જોકે આઇપીઑ માર્ચ પહેલા લાવવો કે આગામી નાણાકીય વર્ષમાં તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.

યુક્રેન ઉપર રશિયાના હુમલાના કારણે આ પબ્લિક ઇસ્યુ ઉપર જોખમ ઉભુ થયુ છે. 

એલઆઇસીના કુલ 31.62 કરોડ શેરનો પબલિક ઇસ્યુ આવશે.

કુલ શેરમાંથી કર્મચારીઓને પાંચ ટકા અને પોલિસી ધારકોને 10 ટકા શેર ઑફર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં ક્યારે વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, સરકારના આ મંત્રી તરફથી આવ્યું પહેલું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version