671
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Reliance કંપની નો કારભાર કેટલો મોટો છે અને કેટલી સબસીડરી કંપની અને અન્ય કંપનીઓ છે તેનું આખું માનચિત્ર માત્ર એક ફોટોગ્રાફ માં સમજી શકાય છે. હાલ સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વાયરલ થયું છે. જેમાં અલગ-અલગ સેક્ટરમાં રિલાયન્સ કંપની પાસે કેટલી કંપનીઓ છે તે સ્પષ્ટપણે દેખાઇ રહયું છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની જથ્થાબંધ માર્કેટમાં ટામેટાં-કાંદા 10 રુપિયા કિલો
You Might Be Interested In