Site icon News Continuous Bureau | Mumbai

શેર બજારમાં મંદીનો માહોલ- પ્રથમ ટ્રેડિંગ દિવસે  સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ગગડ્યા- રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા   

News Continuous Bureau | Mumbai 

કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) શેર બજાર(Share market) લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 1,433 પોઇન્ટ ઘટીને 52,870 સ્તર પર અને નિફ્ટી(Nifty) 415 પોઇન્ટ ઘટીને 15,787 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

શેરબજારમાં આ ઘટાડાને કારણે રોકાણકારોના(investors)  6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા.

આજે તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ(Sectoral index) લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. 

બેન્કિંગ(Banking), ઓટો(Auto), આઈટી(IT), એફએમસીજી(FMCG), મેટલ(Metal), એનર્જી સેક્ટરના(energy sector) શેરોમાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો : મોર્નિંગ બ્રેક ફાસ્ટ થયો મોંઘો- સ્લાઈસ બ્રેડની કિંમતમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવા ભાવ 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version