Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના વધતા કેસની વચ્ચે સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 764 અંક ઘટ્યો, નિફ્ટી 17800ની નીચે; આ શેરોમાં જોવા મળી રહ્યો છે ઘટાડો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર.

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારની શરૂઆત પણ લાલ નિશાન સાથે થઈ છે. 

સેન્સેક્સ 764 અંક ઘટી 59,459 પર કારોબાર કરી રહ્યો છે.  નિફ્ટી 207 અંક ઘટી 17,717 પર કારોબાર કરી રહ્યો છે

સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

જોકે ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, ડો.રેડ્ડી લેબ્સ, સન ફાર્મા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.  

ઉલ્લેખનીય છે કે બુધવારે સેન્સેક્સ 367 પોઈન્ટ ઉછળીને 60223 અને નિફ્ટી 120 પોઈન્ટ વધી 17925ના મથાળે બંધ રહ્યો હતો.

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આવ્યા રાહતના સમાચાર: મુંબઈએ બનાવ્યો રસીકરણનો રેકોર્ડ, અધધ આટલા કરોડથી વધુ લોકોને અપાયો રસીનો પ્રથમ ડોઝ

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version