Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, અંતિમ ટ્રેડિંગ દિવસે લાલ નિશાન પર બંધ થયું માર્કેટ; આટલા પોઇન્ટ ગગડ્યા સેન્સેક્સ નિફ્ટી…

News Continuous Bureau | Mumbai

આજે છેલ્લા દિવસે ભારતીય શેરબજાર(Indian share market) ભારે ઘટાડા સાથે બંધ થયું છે. 

Join Our WhatsApp Channel

આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ(Sensex) 866.65 પોઈન્ટ અને નિફ્ટી(Nifty) 271.40 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

નિષ્ણાતોના મતે નબળા વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય બજારોમાં નબળાઈ જોવા મળી હતી.

આજના ટોપ ગેઈનર્સ હીરો મોટોકોર્પ(Hero motocorp), ટેક મહિન્દ્રા(tech mahindra), પાવરગ્રિડ કોર્પ(Powergrid), આઈટીસી(ITC), કોલ ઇન્ડિયા(Coal India) છે. 

ટોપ લુઝર્સ બજાજ ફાઈનાન્સ(Bajaj finance), શ્રી સિમેન્ટ્સ, ડિવાઈસ લેબ્સ, યુપીએલ, ટાટામોટર્સ છે.

આ સમાચાર પણ વાંચો :  ફ્યુચર ગ્રુપમાં હડકંપઃ રાકેશ બિયાણીએ ફ્યુચર ગ્રુપમાંથી આપ્યું રાજીનામું.જાણો વિગતે.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version