Site icon News Continuous Bureau | Mumbai

શેર માર્કેટ અપડેટ્સ- સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં મોટો કડાકો- નિફ્ટી-સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ- મંદી વચ્ચે પણ આ શેરમાં જોવા મળી તેજી 

News Continuous Bureau | Mumbai 

માર્કેટમાં(Sharemarket) બે દિવસની તેજી બાદ આજે ફરી વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 709.54 પોઈન્ટ્સ ઘટીને 51,822.53 ના સ્તરે અને નિફ્ટી(Nifty) 225.50 પોઈન્ટ્સ ઘટીને 15,413.30 પર બંધ થયો છે.

જોકે માર્કેટમાં આ ઘટાડા વચ્ચે ITC અને પાવર ગ્રીડના શેર(power grid Shares )લીલા નિશાનમાં બંધ થયા છે. 

સેન્સેક્સની ટોપ-30માંથી 28 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. 

આજે ટાટા સ્ટીલના(Tata Steel) શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. કંપનીના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો છે

આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીની કંપનીને SEBI આ કારણથી ફટકાર્યો મોટી રકમનો દંડ-જાણો વિગત

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version