Site icon News Continuous Bureau | Mumbai

અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજાર ઊંધા માથે પટકાયું-આટલા પોઇન્ટ ગગડીને લાલ નિશાનમાં બંધ થયા સેન્સેક્સ નિફ્ટી

News Continuous Bureau | Mumbai 

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં(Sharemarket) ઘટાડો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Channel

આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. 

સેન્સેક્સ 86.61 પોઇન્ટ ઘટીને 54,395.23 ના સ્તરે અને નિફ્ટી 4.60 પોઇન્ટ ઘટીને 16,216.00ના સ્તરે બંધ રહ્યો છે.

જોકે આજે ટાટા સ્ટીલ(Tata steel) ટોપ ગેઇનર(Top gainer) રહ્યો છે. તેના શેરમાં 3 ટકાનો વધારો થયો છે. 

આ સિવાય ભારતી એરટેલના(Airtel) શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો : રૂપિયો નવા ઐતિહાસિક તળિયે-ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો બંધ

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version