Site icon News Continuous Bureau | Mumbai

પ્રથમ ગ્રાસે મક્ષિકા- નવા મહિનાના પહેલા દિવસે જ શેર માર્કેટ ઉંધા માથે પટકાયું- સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો આટલા પોઈન્ટનો કડાકો 

News Continuous Bureau | Mumbai

આજે સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે ગુરુવારે ભારતીય શેર બજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે.

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 415.45 પોઇન્ટ ઘટીને 59,121.62 સ્તર પર અને નિફ્ટી 122.25 પોઈન્ટ તૂટીને 17,637.05 સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

શરૂઆતના વેપારમાં બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, આઇટી, રિયલ્ટી, એફએમસીજી સહિતના તમામ ક્ષેત્રોમાં નબળાઇ જોવા મળી રહી છે. 

સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં ઘટાડો છે. ભારતી એરટેલ ટોપ ગેનર છે. 

આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૦૧-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version