News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતાઓ તેમજ પશ્ચિમી દેશો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાને કારણે ભારતીય શેરબજાર પર તેના પ્રત્યાઘાત પડયા છે. ગુરુવારના દિવસે શેરબજારમાં આશરે ૯૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોનું લાખો કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. અનેક ટ્રસ્ટેડ શેરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
બુધવારે શેરબજારમાં શી પરિસ્થિતિ?
આ પરિસ્થિતિ વચ્ચે બુધવારે સવારે શેર બજાર ૩૦૦ પોઇન્ટ નીચે રહીને ખુલ્યું હતું.
સેન્સેક્સ 61473 પોઈન્ટ પર ખુલ્યો
નિફ્ટી 18322 પોઈન્ટ પર ખુલ્યો
Join Our WhatsApp Community