Site icon News Continuous Bureau | Mumbai

શેર બજાર માટે અમંગલકારી મંગળવાર- ખુલતાની સાથે જ ઉંધા માથે પટકાયું બજાર- જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર મંગળવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં લાલ નિશાન સાથે ખુલ્યું છે. 

Join Our WhatsApp Channel

ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 શેરનો સેન્સેક્સ 567 પોઇન્ટ ઘટીને 58,206 પર અને 50 શેરનો નિફ્ટી 133 પોઇન્ટના મોટા ઘટાડા સાથે 17,357 પર ખુલ્યો છે. 

પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 29 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 

સેન્સેક્સ સોમવારે 872.28 ઘટીને 58,773.87 પર અને નિફ્ટી 267.75 અંક તૂટીને 17,490 ના સ્તર  બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : આજે ફરી કડાકા સાથે બંધ થયું બજાર, રોકાણકારો આઘાતમાં, આ કંપનીના શેરોએ કર્યા કંગાળ
 

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version