Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં મંદી- ભારતીય શેરબજારમાં બોલાયો કડાકો- ગ્લોબલ માર્કેટની સીધી અસર થતાં સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ગગડ્યા

News Continuous Bureau | Mumbai 

આજે શેરબજારમાં(Share market) વેચવાલીના કારણે સેન્સેક્સ(Sensex)અને નિફ્ટીમાં(Nifty) ઘટાડો જોવા મળી રહ્યો છે 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 991.19  પોઈન્ટના ઘટાડા સાથે 54,329.09 સ્તર પર અને નિફ્ટી 281.40 પોઈન્ટના ઘટાડા સાથે 16,196.70 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

આજે તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ(Sectoral index) લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી(Shares) માત્ર 3 શેર જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને નિફ્ટીના 50 શેરોમાંથી 46 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  લેટસ થઈ ગઈ મોંઘી-  હવે બર્ગરમાં વપરાશે કોબી- કેએફસીની જાહેરાત પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે- જાણો મજેદાર કિસ્સો. 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version