Site icon News Continuous Bureau | Mumbai

શેર માર્કેટમાં તેજીના સંકેત- શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટી આટલા જબરદસ્ત પોઇન્ટ સાથે ઉછળ્યાં

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Indian stock market) આજે 3 દિવસની રજા પછી કારોબાર કરી રહ્યું છે અને શરૂઆતી કારોબારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આજે સેન્સેક્સ(Sensex) 395.29 પોઇન્ટ વધીને 59,858.07 પર અને નિફ્ટી(Nifty) 105.2 પોઇન્ટ વધીને 17,803.35 પર ટ્રેડ(Trade)  કરી રહ્યા છે.

જોકે તેજીના માહોલમાં પણ સેન્સેક્સના સન ફાર્મા(Sun Pharma), એનટીપીસી(NTPC) અને ટાટા સ્ટીલ શેર(Tata Steel Shares) ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

 આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version