Site icon News Continuous Bureau | Mumbai

બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડેટ કેપિટલ મારફતે રૂ. 91,500 કરોડ એકત્ર કર્યા છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં તે રૂ.1.4 લાખ કરોડને આંબશે

ઇકરા રેટિંગ્સે જણાવ્યું હતું કે ક્રેડિટ ડિપોઝિટ વચ્ચે અંતર વધવાને કારણે બેન્કોએ ફંડ એકત્ર કરવા માટે વૈકિલ્પક સ્ત્રોત અપનાવ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન ધિરાણની સતત માંગને કારણે થાપણોમાં બીજી તરફ ઘટાડો થયો હતો જેને કારણે ધિરાણ અને થાપણો વચ્ચે અંતર મહત્વપૂર્ણ રીતે વધી રહ્યો છે.

current financial year, banks have raised

current financial year, banks have raised

News Continuous Bureau | Mumbai

દેશની બેન્કિંગ સિસ્ટમમાં તરલતાની અનિશ્રિત સ્થિતિ વચ્ચે પણે બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડેટ કેપિટલ મારફતે રૂ. 91,500 કરોડ એકત્ર કર્યા છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં તે રૂ.1.4 લાખ કરોડને આંબશે તેવી શક્યતા છે. બેન્કો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બોન્ડ ઇસ્યૂઅન્સ અંદાજે રૂ.1.3-1.4 લાખ કરોડને આંબે તેવી સંભાવના છે. ડેટ સેલ્સ પણ રૂ.0.915 લાખ કરોડના રેકોર્ડ સ્તરે આંખ્યું છે. જેણે નાણાકીય વર્ષ 2017ના રૂ.0.8 લાખ કરોડના લેવલને ક્રોસ કર્યું છે.

Join Our WhatsApp Channel

ઇકરા રેટિંગ્સે જણાવ્યું હતું કે ક્રેડિટ ડિપોઝિટ વચ્ચે અંતર વધવાને કારણે બેન્કોએ ફંડ એકત્ર કરવા માટે વૈકિલ્પક સ્ત્રોત અપનાવ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન ધિરાણની સતત માંગને કારણે થાપણોમાં બીજી તરફ ઘટાડો થયો હતો જેને કારણે ધિરાણ અને થાપણો વચ્ચે અંતર મહત્વપૂર્ણ રીતે વધી રહ્યો છે. ક્રેડિટ વિસ્તરણ રૂ.12.7 લાખ કરોડ જ્યારે ડિપોઝિટ રૂ.8.9 લાખ કરોડ રહી હતી.

આ સમાચાર પણ વાંચો: Mumbai News : મુંબઈના સ્થાનિક મુસાફરો માટે સારા સમાચાર! આ તારીખથી 12 કોચની 12 સેવાઓને 15 કોચમાં રૂપાંતરિત કરવામાં આવી.

ડિપોઝિટ અને ક્રેડિટ વચ્ચેના અંતરને ઓછુ કરવા માટે બેન્કો ફંડ એકત્રીકરણ કરવા માટે અનેકવિધ માધ્યમો પર નિર્ભર રહે છે. જેમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી રિફાઇનાન્સ, બેલેન્સ શીટ લિક્વિડીનું ડ્રો ડાઉન એક્સેસ અને ડેટ કેપિટલ માર્કેટ ઇસ્યુઅન્સ સામેલ છે. પરિણામે, બેન્કો દ્વારા ગ્રોસ બોન્ડ ઇસ્યૂઅન્સ પણ નાણાકીય વર્ષ 2023ના પહેલા 9 મહિનામાં વધીને રૂ.0.9 લાખ કરોડ નોંધાયું છે તેવું ઇકરાએ જણાવ્યું હતું.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version