Site icon News Continuous Bureau | Mumbai

શેરની તેજીમાં રોકાણકારો માલામાલ, આ કંપનીમાં મામૂલી રોકાણ કરનારા 22 વર્ષમાં જ બની ગયા કરોડપતિ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

HDFC બૅન્કમાં વર્ષો પહેલાં મામૂલી રોકાણ કરનારા આજે કરોડપતિ બની ગયા છે. આ બૅન્કના લાઇફટાઇમ  ઊંચા કહેવાય એમ સ્ટૉકનો રૂ. 1,725નો ભાવ ચાલી રહ્યો છે અને માર્કેટ નિષ્ણાતોના કહેવા મુજબ બૅન્કના શૅરનો શૉર્ટ ટર્મ માટેનો ભાવ 1,800 રૂપિયા સુધી પહોંચશે.

એક સમય હતો જ્યારે આ બૅન્કના શૅર સિંગલ ડિજિટમાં વેચાતા હતા. એ સમયે જે લોકોએ મામૂલી દરે શૅર ખરીદ્યા હતા તેઓ આજે મોટા માર્જિનથી કરોડો કમાઈ ગયા છે. એટલે કે જે રોકાણકારે આ બૅન્કમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તેમને આજની તારીખમાં પાંચ વર્ષમાં જ એની સામે 2.65 લાખ રૂપિયા મળ્યા છે.

કોરોના સામે જંગ જીતવા ભારતની આગેકૂચ,

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version