વેપાર-વાણિજ્ય

ફોર્બ્સ મેગેઝિનની ટોપ-10 અમીર ભારતીયોની યાદીમાં આ 3 ગુજરાતીઓએ માર્યું મેદાન, જાણો કોણ છે એ  ઉધોગપતિ.. અને તેમની કેટલી સંપત્તિ... 

Apr, 8 2021


ફોર્બ્સે ટોપ-10 અમીર ભારતીયોની યાદી જાહેર કરી છે.

અમીર ભારતીયોની આ સૂચીમાં ટોચ પર 84.5 અરબ ડોલર (6273.41 અરબ રૂપિયા)ની સંપત્તિ સાથે મુકેશ અંબાણી છે

બીજા સ્થાને 50.5 અરબ ડોલર(3749.20 અરબ રૂપિયા)ની સંપત્તિ સાથે ગૌતમ અદાણી છે.

સન ફાર્માના પ્રમુખ દિલીપ સંઘવી 10.9 અરબ ડોલર (809.23 અરબ) સંપત્તિ સાથે નવમા સ્થાને છે.

200 રૂપિયા માં શું થાય છે? બોમ્બે હાઈકોર્ટે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી. થુકનાર ની વિરુદ્ધમાં નબળી કાર્યવાહી કેમ? 
 

Leave Comments