News Continuous Bureau | Mumbai
ડિસેમ્બરના અંતિમ દિવસોમાં લીલા શાકભાજીના જથ્થાબંધ અને રિટેઈલના ભાવમાં થયેલો ઘટાડો ગોહિલવાડની બજારોમાં ડિસેમ્બરની આખરના દિવસોમાં લીલાછમ્મ શાકભાજીની આવકમાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લીલા શાકભાજીની ધૂમ આવક થતા શહેરની મુખ્ય તેમજ શિવાજી સર્કલ, ચિત્રા માર્કેટીંગ યાર્ડ,વડવા સહિતના વિવિધ પરા વિસ્તારોની શાકમાર્કેટમાં જથ્થાબંધ અને રિટેઈલ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. એકંદરે લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતા મધ્યમવર્ગીય ગૃહિણીઓ રાહત સાથે હાશકારો અનુભવી રહી છે. ખાસ કરીને ઉંધીયુ આરોગવા માટે શિયાળાની સિઝન શ્રેષ્ઠ રહી છે. ઓણ સાલ શિયાળાની ઋતુમાં ઠંડીની મોડી શરૂઆત થવાની સાથે જ ઉંધીયામાં નાખવામાં આવતા લીલા શાકભાજીના અને અન્ય રીંગણા,લીલુ લસણ, પાપડી, ભાવ પણ ઉંચા હોવાથી અસંખ્ય પાલખ, મેથી સહિતના શાકભાજીની પરિવારોએ હજુ સુધી ઉધીયાની જયાફત આવકમાં વધારો થયો છે.જયારે વટાણા માણી ન હતી અને હવે જયારે રીટેલમાં રૂા ૧૦૦ ના ચાર કિલો મળી શાકમાર્કેટમાં લીલા શાકભાજીની રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની ભવિષ્યવાણી.. કહ્યું- દેશ ગરીબીમાંથી બહાર આવવા તૈયાર, ભારત ‘આ’ સુધીમાં 40 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે…
શાકભાજીના વિક્રેતાએ જણાવ્યુ મબલખ આવક થતા ગોહિલવાડમાં ઘેર હતુ કે, હાલ શિયાળાની સિઝનમાં ઘેર કાઠીયાવાડી જમણની સાથોસાથ શાકભાજીની આવક વધી રહી હોય કયારેક કયારેક ઉંધીયાની મિજબાની પણ શાકભાજીની કિંમતમાં ઘટાડો જોવા મળી પરિવારજનો સાથે બેસીને માણતા હોય રહ્યો છે. લીલા શાકભાજીની ખરેખર છે. શહેરની શાકમાર્કેટમાં હાલ મોટા મજા તો ભરશિયાળામાં જ માણી શકાય ભાગના લીલા શાકભાજી સરેરાશ છે. જો કે, કેટલાક સ્થળોએ દિવસે રૂપીયા ૩૦ થી ૩૫ આસપાસના ભાવે દિવસે લીલા શાકભાજીની આવક વધતી કિલો લેખે વેચાઈ રહ્યા છે. જયારે જતી હોય વિક્રેતાઓને શાકભાજી સામાન્ય દિવસોમાં જે શાકભાજીનો તળિયાના ભાવે ખાલી કરવાનો પણ ભાવ પ્રતિ કિલોએ રૂા ૫૦ થી ૮૦ વખત આવે છે. જયારે શાકભાજીના આસપાસનો હોય છે તેમાં અડધોઅડધ ઓછા ભાવ મળી રહ્યા હોવાથી ભાવ ઘટતા મધ્યમવર્ગીય ગૃહિણીઓ જિલ્લાના ખેડૂતોમાં હતાશા પણ જોવા નિરાંત અનુભવી રહી છે. ઓળાના મળી રહી છે.