Site icon News Continuous Bureau | Mumbai

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના જગુદણ સ્ટેશન યાર્ડમાં 16.11.2025 (રવિવાર) ના રોજ બ્રિજ નંબર 982 ના પુનઃનિર્માણ કામના સંબંધમાં બ્લૉક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જે નીચે મુજબ છે:-

Jagudan station block જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક

Jagudan station block જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક

News Continuous Bureau | Mumbai

Jagudan station block પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના જગુદણ સ્ટેશન યાર્ડમાં 16.11.2025 (રવિવાર) ના રોજ બ્રિજ નંબર 982 ના પુનઃનિર્માણ કામના સંબંધમાં બ્લૉક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જે નીચે મુજબ છે:-
*આંશિક રદ ટ્રેનો :*
1. તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રદ રહેશે.
2. તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ સાબરમતી-આબૂરોડ વચ્ચે અને તારીખ 17.11.2025 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આબૂરોડ-સાબરમતી વચ્ચે આંશિક રદ રહેશે.
*રિશિડ્યુલ ટ્રેનો :*

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*

1. તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ જોધપુરથી 2 કલાક રિશિડ્યુલ થશે.
2. તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી 01 કલાક રિશિડ્યુલ થશે.

 

Ahmedabad Railway Festive Revenue દિવાળીછઠ પર્વમાં અમદાવાદ રેલવેને મોટી આવક 15 દિવસમાં 21 લાખ મુસાફરોની અવરજવર, ₹108 કરોડ પાર
Adani Gas CNG Price Hike Ahmedabad દિવાળી ટાણે જ અદાણી ગેસનો મોટો ઝટકો અમદાવાદમાં CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹૪.૪૫ નો તોતિંગ વધારો!
Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Exit mobile version