News Continuous Bureau | Mumbai
આગામી 19 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દહીસર થી બાંદ્રા તરફ જનાર મેટ્રો ( metro ) રેલવે ટ્રેનનું ઉદ્ઘાટન થવાનું છે. આવા સમયે છેલ્લી તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ કડીમાં શુક્રવારના દિવસે ૭ એ ની લાઈન નું દહીસર ખાતે ના પ્લેટફોર્મ નું ( 7A metro station ) ઓપરેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. ચકાચક દેખાતા સ્ટેશન ( new metro station ) પર મેટ્રો ટ્રેન ઉભી હતી. બસ હવે રાહ જોવાઈ રહી છે તો યાત્રીઓની અને ઉદઘાટનની.
Metro line (Dahisar to D N Nagar) trial on in full swing …most probably starting operations.on 19th Jan 2023 @MumbaiMetro3 @mybmc @MumbaiMetro01 pic.twitter.com/qglIE3xnZy
— Shiraz Khan (@TheShirazKhan) January 12, 2023
આ સમાચાર પણ વાંચો: વરિષ્ઠ નેતા શરદ યાદવ નું નિધન થયું.
Join Our WhatsApp Community