Site icon News Continuous Bureau | Mumbai

કરુણાંતિકા, ખુલ્લી ગટરે બે દિવસમાં બે બાળકનો ભોગ લીધો, કાશીમીરામાં 9 વર્ષનો બાળક ગટરમાં પડી ગયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,20 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

ખુલ્લી ગટરે મીરા રોડમાં એક નવ વર્ષના બાળકનો ભોગ લીધો હતો. મીરા રોડના કાશીમીરા નાકા પાસે સોમવારે 9 વર્ષનો  અબ્દુલ રહેમાન નામનો બાળક ફૂટપાથ પર ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં રહેલી ખુલ્લી ગટરમાં પડીને તણાઈ ગયો હતો.

ધોધમાર વરસાદ સમયે મુંબઈમાં બની ચોંકાવનારી ઘટના : દરિયામાં ભરતી ન હોવા છતાં મીઠી નદી ગાંડી તુર બની… જાણો વિગત

કાશીમીરામાં મુનશી કમ્પાઉન્ડની નજીક આવેલા પેટ્રોલ પમ્પની ફૂટપાથ પર અબ્દુલ ચાલી રહ્યો હતો, ત્યારે તેનો પગ લસપી જતાં તે ગટરમાં પડી ગયો હતો. ભારે વરસાદને કારણે ગટરમાં પાણીનો પ્રવાહ બહુ હતો એથી તે પાણીમાં તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે તુરંત રેસ્ક્યુ ઑપરેશન ચાલુ કર્યું હતું પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ અગાઉ રવિવારે નાલાસોપારામાં 4 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડીને તણાઈ ગયો હતો.

 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Exit mobile version