Site icon News Continuous Bureau | Mumbai

જોરદાર વરસાદ છતાં સવારના સમયે રેલવે વ્યવહાર ખોરવાયો નથી. સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાયા છે જુઓ વિડિયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

સાયન રેલવે સ્ટેશન પર વધુ વરસાદ થતાં પાણી ભરાઈ જવું એ સામાન્ય બાબત છે.

જોકે અત્યારે રેલવે સ્ટેશન પર ઘણું પાણી ભરાઈ ગયું છે અને ટ્રેક પાણીમાં ડૂબી રહ્યા છે.

સાયન માં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા, જુઓ ફોટોગ્રાફ

રેલવે વ્યવહાર હજી સુધી સામાન્ય છે. જુઓ વિડિયો

 

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Mumbai Water Cut BMC – મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર: ૨૬ અને ૨૭ નવેમ્બરે આ ૬ વિસ્તારોમાં રહેશે ૨૪ કલાક પાણી કાપ
Exit mobile version