Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના આ વિસ્તારમાં સવાર સવારમાં ફાટી નીકળી ભીષણ આગ- ફાયર બ્રિગેડની બે ચાર નહીં પણ 8 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે- જુઓ વિડીયો 

4 Indians among 16 dead in Dubai building fire

દુબઈની ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, 4 ભારતીય અને 3 પાકિસ્તાની સહિત આટલા લોકોના મોત, જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai)માં જેવા મેગા સીટીમાં અવાર-નવાર આગની ઘટના બનતી રહેતી હોય છે. ત્યારે કુર્લા(kurla)માં ફરી એક ભીષણ આગ(Fire)ની ઘટના સામે આવી છે.

Join Our WhatsApp Channel

 

પ્રાપ્ત જાણકારી મુજબ કુર્લા વિસ્તારમાં એક ગોડાઉન(Godown)માં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ લેવલ-2ની કહેવામાં આવી રહી છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ(Fire brigade)ની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ જાણવા મળ્યું નથી.

  આ સમાચાર પણ વાંચો : વાપીમાં ફાયર હેરકટિંગ કરાવતા યુવક દાઝી ગયો, વાળ ભડકે બળવા લાગતાં યુવક ચીસો પાડી ભાગ્યો. જુઓ વિડીયો

નોંધનીય છે કે  બે દિવસ અગાઉ કુર્લા પશ્ચિમના સાકીનાકા(Sakinaka)માં ખૈરાની રોડ પર સ્થિત ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગની લપેટમાં 20-25 ટીન શેડ ખાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version