354
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈના બોરીવલી ખાતે મેંગરોઝ પાર્ક બનાવવાનું એલાન રાજ્ય સરકારે કર્યું હતું. આ માટે મુંબઈ મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારે આર્થિક નિયોજન પણ કરી રાખ્યું હતું. જોકે પર્યાવરણ વિભાગની મંજૂરી વિના આ શક્ય નહોતું. હવે રાજ્ય સરકારે તેમજ મુંબઈ મહાનગરપાલિકાએ આ સંદર્ભેની કાર્યવાહી શરૂ કરી છે.
ગોરાઈ ખાતે એક ખૂબસૂરત બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ મેંગરોઝ ની વચ્ચેથી પસાર થાય છે તેમજ એક અલગ જ પ્રકારની સજીવ સૃષ્ટિ અહીંથી જોઈ શકાશે. ન્યુઝ કંટીન્યુઝ પાસે તેના એક્સક્લુઝિવ ફોટોગ્રાફ્સ છે.
આ સમાચાર પણ વાંચો: રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પ્રેમમાં સ્પીડ બ્રેકર’નું મુંબઈ ખાતે થયું ધમાકેદાર મુહૂર્ત
You Might Be Interested In