Site icon News Continuous Bureau | Mumbai

શહેરભરને વરસાદે ભીંજવ્યું -મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- હજુ આટલા દિવસ માટે યેલો એલર્ટ-જાણો હવામાન વિભાગનો વર્તારો   

 News Continuous Bureau | Mumbai

એક મહિનાના વિલંબ બાદ મહારાષ્ટ્રમાં પહોંચેલા વરસાદે(Rain) જોર પકડ્યું છે. હાલમાં શહેરમાં સતત વરસાદચાલુ છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે જળબંબાકાર(Waterlogged) પણ સર્જાયો છે. દરમિયાન મુંબઈમાં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ(Yellow alert) જારી કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

હવામાન વિભાગની(Meteorological Department) આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ પાલઘર, મુંબઈ, થાણે અને કોલ્હાપુરમાં ભારે વરસાદની(Heavy rain) સંભાવના છે. જેના કારણે મુંબઈમાં પૂર(mumbai Floods) આવવાની શક્યતા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી(Deputy CM ) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Disaster Management) વિભાગ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં અધિકારીઓને સાવચેતીના આદેશો જારી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- ત્યારે વરસાદને લઈને શહેરમાં રાજકારણ શરૂ- આપએ સો-મીડિયા પર શેર કર્યો વિડિયો- પૂછ્યો આ સવાલ- જુઓ વિડીયો  

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પ્રથમ દિવસે મુંબઈમાં સામાન્ય જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હિંદમાતા ચોક, અંધેરી, ગાંધી માર્કેટ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે પાણી ઓસર્યા હતા.

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Mumbai Water Cut BMC – મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર: ૨૬ અને ૨૭ નવેમ્બરે આ ૬ વિસ્તારોમાં રહેશે ૨૪ કલાક પાણી કાપ
Exit mobile version