Site icon News Continuous Bureau | Mumbai

માયાનગરી મુંબઈ કેટલું સુરક્ષિત? શહેરમાં 2021માં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓમાં આટલા ટકાનો વધારો થયો; જાણો ચોંકાવનારો આંકડો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર 

મુંબઈમાં કોરોનાને કારણે આંશિક લોકડાઉન લાગુ હોવા છતાં ગુનાખોરીમાં કોઈ ઘટાડો થયો નથી.

મુંબઈ પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર 2021 માં શહેરમાં અપરાધિક કેસોમાં 26 ટકાનો વધારો થયો છે. 

શહેરમાં 2021માં કુલ 64656 ગુનાહિત કેસ નોંધાયા છે. 

અગાઉ 2020માં કુલ 51068 કેસ તો 2019માં કુલ 41951 કેસ નોંધાયા હતા, જ્યારે 2018માં માત્ર 33182 કેસ નોંધાયા હતા.

આમ મુંબઈમાં ચાર વર્ષમાં ગુનાખોરીમાં 94 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

યુદ્ધના ભણકારા વચ્ચે આ દેશમાં વૃદ્ધો અને બાળકો યુદ્ધ કરવા તાલીમ લઈ રહ્યા છે..

LTT Charas Seizure Mumbai એલટીટી ખાતેથી રૂ. ૧૨.૨૦ કરોડના ચરસ સાથે બે શખસો ઝડપાયા
Malad Elderly Woman Cheated Free Ration મફત રાશનના બહાને વૃદ્ધાનું મંગળસૂત્ર અને રોકડ પડાવનારા બે આરોપી ઝડપાયા; રૂ. ૫૩ હજારની ઠગાઈ
Byculla Station Cousin Knife Attack ભાયખલા સ્ટેશન બહાર પૈસા માગવા મુદ્દે પિતરાઈ ભાઈ પર ચાકુથી હુમલો; આરોપી ઝડપાયો
Amitabh Bachchan Bomb Threat Email અમિતાભ બચ્ચનને ૫મી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલમાં લખ્યું જો દિલજીતનો શો થયો તો …
Exit mobile version