Site icon News Continuous Bureau | Mumbai

Mahim : માહિમ ખાડીમાં ફાટી પાણીની પાઇપલાઇન, હજારો લીટર પાણી વેડફાયું.. જુઓ વિડિયો…

Mahim : માહિમ ખાડી માં પાણીની પાઈપલાઈન ફાટવાને કારણે પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે.

Mahim Pipeline bursts near Mahim Creek, water supply likely to be affected.

Mahim Pipeline bursts near Mahim Creek, water supply likely to be affected.

 News Continuous Bureau | Mumbai 

Mahim : એક તરફ મુંબઈમાં પાણીનો પુરવઠો સૌથી નીચા સ્તરે છે ત્યારે માહિમ ખાડી ( Mahim creek ) પર પાણીની પાઈપલાઈન ફાટી ( Burst ) ગઈ છે. હાલમાં આ પાઈપલાઈનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. દરમિયાન, આના કારણે એચ વેસ્ટ વોર્ડમાં ઓછા દબાણથી પાણી પુરવઠો ( Water supply ) થશે તેવું પાલિકાએ જણાવ્યું છે. નગરપાલિકા ( BMC ) દ્વારા નાગરિકોને સંગ્રહિત પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો 

માહિમ ખાડી માં પાણીની પાઈપલાઈન ફાટી ગઈ

પાલિકાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે માહિમ ખાડી માં પાણીની પાઈપલાઈન ફાટી ગઈ છે. હાલ મરામતની કામગીરી ચાલી રહી છે. ઉપરોક્ત સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી, સમગ્ર ‘H પશ્ચિમ’ વિભાગને ઓછા દબાણથી પાણી પૂરું પાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: કોંગ્રેસને મોટો ઝટકો, આ ખેલાડીએ કર્યા કેસરિયા. 24 કલાક પહેલા જ PMને ટોણો મારતી રાહુલની પોસ્ટને કરી હતી રિ-પોસ્ટ..

નાગરિકોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને સહકાર આપવો જોઈએ અને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

 

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version