Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ‘બેસ્ટ’ વહીવટીતંત્ર 50 મેગાવોટ વીજળી ખરીદશે, વધતી માંગને કારણે લેવાયો નિર્ણય

Now-BEST proposes up to 18perc hike in power tariffs

BEST વીજ ગ્રાહકોને ઝટકો. આ મહિનાથી વીજળીના બિલમાં થઇ શકે છે આટલા ટકાનો વધારો.. ચૂકવવા પડશે વધુ નાણાં

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ગરમીને કારણે મુંબઈની વીજળીની માંગ વધી રહી હોવાથી ‘બેસ્ટ’ 50 મેગાવોટ વીજળી ખરીદવા જઈ રહી છે. ‘બેસ્ટ’ વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઉનાળામાં વીજળીની અછત ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

બેસ્ટ ઉપક્રમ દ્વારા, મુંબઈમાં 10 લાખ 47 હજાર વીજ ગ્રાહકોને સરળતાથી વીજળી પૂરી પાડવામાં આવે છે. ઉનાળામાં એસી અને પંખાનો વધુ પડતો ઉપયોગ થાય છે, પરિણામે વીજળીની માંગ વધી જાય છે. જેના કારણે આગામી 1 એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિના માટે વધારાની વીજળી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ટાટા પાવર કંપની પાસેથી 780 મેગાવોટની વીજળી ખરીદવામાં આવે છે, પરંતુ એપ્રિલ-મેમાં વીજળીની માંગને કારણે વહીવટીતંત્ર પાસેથી વધારાની 50 મેગાવોટ પાવર ખરીદવાની યોજના ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : ફટાફટ પતાવી લેજો બેંકોના કામ, એપ્રિલમાં 15 દિવસ બ્રાન્ચ બંધ રહેશે, ચેક કરી લો તારીખ

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version