Site icon News Continuous Bureau | Mumbai

વાહ! દેશ-વિદેશનાં  પક્ષીઓનું ઘર બનશે ગોરાઈનું આ મેન્ગ્રોવ્ઝ પાર્ક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

મુંબઈના ઉત્તર છેવાડે આવેલા ગોરાઈ ખાડી વિસ્તારમાં હવે પર્યટકોને દેશ-વિદેશનાં જુદાં જુદાં પક્ષીઓનો નજારો માણવા મળશે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ  મહાનગરપાલિકા સંયુક્ત રીતે ગોરાઈ પાસે મેન્ગ્રોવ્ઝ વિસ્તારનો વિકાસ કરી રહી છે. અહીં મેન્ગ્રોવ્ઝ પાર્ક બનાવવામાં આવવાનું છે, જેમાં પક્ષીઓને જોવા માટે  ખાસ બર્ડ ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવશે. અહીં એ રીતનો વિકાસ કરવામાં આવશે કે દેશ-વિદેશનાં દુર્લભ ગણાતાં પક્ષીઓ પણ અહીં જોવા મળશે. ગોરાઈ જેટ્ટી પાસે લગભગ 500 સ્ક્વેર મીટરના વિસ્તારમાં પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. અહીં પર્યાવરણની સાથે મેન્ગ્રોવ્ઝ સહિત જૈવિક જીવોને લગતી માહિતી પણ પર્યટકોને ઉપલબ્ધ થશે. લગભગ 27 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ  મેન્ગ્રોવ્ઝ પાર્કમાં અનેક આકર્ષણ હશે.

મુંબઈના આ વિસ્તારોમાં રહેશે 24 કલાક માટે 15 ટકા પાણીકાપ; જાણો વિગત

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version