Site icon News Continuous Bureau | Mumbai

આવતીકાલે, પશ્ચિમ રેલવે લાઇન પર આ સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક, લોકલ ટ્રેનોને થશે અસર..

Mumbai: Jumbo block between Santacruz and Goregaon on Sunday

આવતીકાલે, પશ્ચિમ રેલવે લાઇન પર આ સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક, લોકલ ટ્રેનોને થશે અસર.

News Continuous Bureau | Mumbai

ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર આવતીકાલે એટલે કે રવિવાર, 9મી એપ્રિલ, 2023ના રોજ સવારે 10.00 કલાકથી બપોરના 15.00 કલાક સુધી પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  ખુશખબર.. હવે એક્સિસ બેંકના ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકશે UPI પેમેન્ટ.. શરૂ થઇ નવી સેવા

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ મુજબ, ઉપનગરીય સેવાઓ બ્લોક સમયગાળા દરમિયાન સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ધીમી લાઈનો પર ચાલશે. બોરીવલીથી કેટલીક ટ્રેનો ગોરેગાંવ સ્ટેશન સુધી દોડશે. બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.

ઉપરોક્ત બ્લોકની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ છે.

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
Mumbai Water Crisis BMC Reserves – ઉનાળા પહેલા જ મુંબઈ પર ઘેરાયું જળ સંકટ! પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં 13% નો ઘટાડો નોંધાતા BMC એ રાજ્ય સરકાર પાસે માંગી મદદ
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Exit mobile version