Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Local train : મોટા સમાચાર : મુંબઈની વિરાર ટ્રેન માં યુવકની ફાંસીએ લટકેલી લાશ મળી.

Mumbai Local train : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં યુવકની લાશ મળી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ યુવકે આત્મહત્યા કરી છે. જોકે સત્તાવાર માહિતી મળી નથી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

Mumbai Local train A young man's body was found hanging in the Virar train in Mumbai

Mumbai Local train A young man's body was found hanging in the Virar train in Mumbai

News Continuous Bureau | Mumbai

Mumbai Local train : મુંબઈ નજીક આવેલા વિરારમાં ( Virar ) કારશેડ ( Carshed )ખાતે એક લોકલ ટ્રેનમાં યુવકની લાશ મળી છે. આ યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા ( suicide ) કરી હોય તેવું જણાઈ રહ્યું છે. જોકે આ હત્યા છે કે આત્મહત્યા તે સંદર્ભે તપાસ ચાલુ છે. જ્યારે રૂટિન ચેકઅપ માટે શનિવારે મૂડી રાત્રે ટ્રેન વિરાર શેડમાં પહોંચી હતી ત્યારે ટ્રેનમાં યુવકની લાશ મળી હતી.

Join Our WhatsApp Channel

યુવકનું નામ તેમજ અન્ય વિગતો સંદર્ભે રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Ramayan sunil lahri: અયોધ્યા રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા માં ‘રામાયણ’ ના ‘લક્ષ્મણ’ ને નથી મળ્યું આમંત્રણ, આના પર અભિનેતા સુનિલ લહરી એ આપી પોતાની પ્રતિક્રિયા

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
Exit mobile version