Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Lok Sabha elections 2024: મતદાન લોકશાહીનો અધિકાર.. વહેલી સવારે અનિલ અંબાણી પહોંચ્યા પોલિંગ બુથ, લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન; જુઓ વિડીયો..

Mumbai Lok Sabha elections 2024: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સવારે લગભગ 7 વાગે પોતાની કારમાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેનો વીડિયો પોલિંગ બૂથ પરથી સામે આવ્યો છે. જેમાં અનિલ અંબાણી પોતાનો વોટ આપવા માટે લાઈનમાં ઉભા જોવા મળે છે.

Mumbai Lok Sabha elections 2024 Anil Ambani stands in voting queue, chats with other citizens. Watch

Mumbai Lok Sabha elections 2024 Anil Ambani stands in voting queue, chats with other citizens. Watch

News Continuous Bureau | Mumbai 

Mumbai Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનના દિવસે આજે મુંબઈમાં મતદાન ચાલી રહ્યું છે. અહીં 5માં તબક્કામાં મુંબઈની તમામ 6 બેઠકો અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ની 4 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

Mumbai Lok Sabha elections 2024:  અનિલ અંબાણી વોટ આપવા માટે લાઈનમાં ઉભા રહ્યા 

આ જ પૃષ્ઠભૂમિમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પણ વહેલી સવારે મુંબઈના એક પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા અને પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું. અનિલ અંબાણી સવારે 7 વાગ્યાની આસપાસ મતદાન મથક પહોંચ્યા હતા. ત્યાં તે લાઈનમાં ઉભા રહ્યા, પોતાના વારાની રાહ જોઈ અને મતદાન કર્યું. આ દરમિયાન તેમણે લાઈનમાં ઉભેલા લોકો સાથે વાત પણ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Lok Sabha elections 2024: આજે 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન; અમોલ કીર્તિકર, પીયૂષ ગોયલ સહિતની આ હસ્તીઓ ચૂંટણીના રણમેદાને..

Mumbai Lok Sabha elections 2024 શાહીવાળી આંગળી બતાવીને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો.

પોતાનો મત આપ્યા પછી, અનિલ અંબાણીએ અધિકારી સાથે હાથ મિલાવ્યા અને ફોટોગ્રાફર્સને તેમની શાહીવાળી આંગળી બતાવીને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version