Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Lok Sabha elections 2024: લોકશાહીના પર્વે લોકોમાં અનેરો ઉત્સાહ, ઉત્તર મુંબઈના બોરીવલી કાંદિવલીમાં લાગી લાંબી લાઈન.. જુઓ વિડીયો..

Mumbai Lok Sabha elections 2024: કેટલીક જગ્યાએ વોટિંગ મશીન બંધ થવાના કારણે મતદાનમાં વિલંબ પણ થયો હતો. ઘણી જગ્યાએ ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. તેથી, વિરોધીઓએ આરોપ લગાવ્યો છે કે મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેથી લોકો મતદાન કર્યા વગર જ નીકળી જાય. જોકે અધિકારીઓએ આ આરોપો ખોટા હોવાનું જણાવ્યું છે. દરેકને મત આપવાનો અધિકાર છે અને દરેકને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Long line people outside polling station for voting during elections

Long line people outside polling station for voting during elections

News Continuous Bureau | Mumbai 

Mumbai Lok Sabha elections 2024:  લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે સોમવારે (20 મે) મતદાન ચાલુ છે. આ તબક્કામાં મહારાષ્ટ્રમાં 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમાં મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણનો સમાવેશ થાય છે.  

Join Our WhatsApp Channel

દહિસર, બોરીવલી, અને કાંદિવલી માં મતદાન માટે લાંબી લાઈન 

મુંબઈમાં આજે મતદાન ચાલી રહ્યું છે અને સવારથી જ તમામ મુંબઈ ( Mumbai news ) વાસીઓ મતદાન કરવા માટે નીકળી પડ્યા છે.  મુંબઈ, ઉપનગરો સહિત અનેક સ્થળોએ સાંજના સમયે પણ મતદાન માટે લાંબી કતારો જોવા મળે છે. દહિસર, બોરીવલી, અને કાંદિવલી પણ આવું જ ચિત્ર છે. અનેક જગ્યાએ સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.  

આ સમાચાર પણ વાંચો: Mohammad Mokhbar: ઈરાનના રાષ્ટ્રપતિનું નિધન, હવે આ વ્યક્તિ બન્યા કાર્યવાહક રાષ્ટ્રપતિ..

મહત્વનું છે કે ગરમીના કારણે બપોરે છૂટીછવાઈ રહેલી ભીડ સાંજે 5 વાગ્યા બાદ મતદાન મથક પર વધવા લાગી હતી. વસઈ-વિરાર, નાલાસોપારા, બોઈસર મતદાન મથકો પર મતદારો હવે વિશાળ લાઈનોમાં મતદાન કરવા માટે બહાર આવ્યા છે. 

મતદાનની ટકાવારી ઘટી

આટલી લાંબી કતારો લાગી હોવા છતાં પોલિંગ બૂથ પર સુવિધાના અભાવે મતદાનની ટકાવારી ઘટી હોવાના અહેવાલ છે.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version