Site icon News Continuous Bureau | Mumbai

Mumbai news: dolphin મુંબઈના બાંદ્રા અને જુહુ વિસ્તારમાં ડોલ્ફિન દેખાય જુઓ વિડિયો.

Mumbai news: dolphin અનેક સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર ઉછળ કુદ કરી રહેલી ડોલ્ફિન ના વિડીયો દેખાઈ રહ્યા છે.

Mumbai news, dolphins spotted near Bandra and Juhu.

Mumbai news, dolphins spotted near Bandra and Juhu.

News Continuous Bureau | Mumbai

Mumbai news: dolphin મુંબઈ શહેરનો દરિયાકાંઠો તેની અદભુત કુદરતી સૌંદર્ય માટે વિશ્વ વિખ્યાત છે. હવે મુંબઈ શહેર નજીક ડોલ્ફિન દેખાય છે. આ ડોલ્ફિન ના ઉછળકૂદ કરતા વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થયા છે. 

Join Our WhatsApp Channel

Mumbai news: dolphin વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે. 

લોકો ડોલ્ફિન જોવા માટે ગોવાની સફર માણતા હોય છે. પરંતુ હવે મુંબઈ શહેરના દરિયાકાંઠેથી ( Mumbai Beach ) બહુ જ અંતરે ડોલ્ફિનો છલાંગ લગાવી રહી છે. જુઓ તેના વિડિયો.

આ સમાચાર પણ વાંચો : IREDA : IREDA 16મી સ્ટેકહોલ્ડર્સ મીટનું આયોજન કર્યું

Mumbai news: dolphin મુંબઈની ડોલ્ફિન ના વિડીયો કોણે લીધા. 

મુંબઈની ડોલ્ફિન ના વિડીયો મુંબઈ શહેરની નજીક દરિયામાં માછીમારી કરનાર માછીમારોએ ( fishermen ) લીધા છે.

 

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version