Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! લોકડાઉન બાદ જનતાને મસમોટા બિલ મોકલનાર ‘બેસ્ટ’એ નેતાઓના બંગલાનું વીજબીલ મોકલવાનું જ ભૂલી ગઈ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

28 સપ્ટેમ્બર 2020

સામાન્ય નાગરિકો દ્વારા જો વીજળી બિલ ભરવામાં મોડું થાય તો વીજ કંપનીઓ તુરંત દંડ ઉઘરાવે છે. જ્યારે આરટીઆઈ દ્વારા એક ચોંકાવનારી માહિતી મળી છે કે દક્ષિણ મુંબઈમાં વીજ પુરવઠો પૂરો પાડતી 'બેસ્ટ' એ લોકડાઉનમાં જનતાને મસમોટા બિલો મોકલ્યા હતા. પરંતુ,  આ જ સમયગાળા દરમિયાન રાજ્યના 17 પ્રધાનો ને ચાર માસના વીજ બિલ મોકલવામાં આવ્યા નથી. 

માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં મહારાષ્ટ્રના પ્રધાનોના બંગલામાં વીજળીનો વપરાશ તો પૂર્ણ રીતે થયો. પરંતુ બેસ્ટને તેઓને બિલ મોકલવાનું સૂઝ્યું નથી બોલો.. ! 

દક્ષિણ મુંબઈમાં આવેલા બંગલાના નેતાઓને બીલ જ મોકલવામાં આવ્યા નથી.  મળતી માહિતી અનુસાર પાંચ મહિનાથી જે પ્રધાનોના બંગલાના વીજબિલ મોકલાયા નથી તેમાં દાદાજી ભૂસે, કેસી પટ્ટી, અમિત દેશમુખ, હશન મુશરીફ અને સંજય રાઠોડ નો સમાવેશ થાય છે.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version