Site icon News Continuous Bureau | Mumbai

મહિલા રસીકરણ મોહિમ  એ રંગ રાખ્યો : મુંબઈ શહેરમાં એક દિવસમાં આટલી સ્ત્રીઓનું રસીકરણ થયું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના રસીકરણ અભિયાન હેઠળ, BMC વતી મુંબઈના તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રોમાં શુક્રવારે મહિલાઓ માટે આરક્ષિત ખાસ રસીકરણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શુક્રવારે યોજાયેલ મહિલાઓ માટે ખાસ રસીકરણ સત્રમાં કુલ 1 લાખ 27 હજાર 351 રસી આપવામાં આવી હતી.  

આ ખાસ રસીકરણ સત્ર મહિલાઓને સીધા આવવાની અને કોવિડ રસીની પ્રથમ અથવા બીજો ડોઝ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

સચિન વઝેના એક સ્ટેટમેન્ટના કારણે આખા પોલીસ વિભાગમાં સનસનાટી મચી ગઈ છે, 10 ડીસીપીએ આપ્યા 40 કરોડ; જાણો વિગત

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Mahim Causeway Bridge – ૬ વર્ષના લાંબા વિલંબ બાદ માહિમ કોઝવે બ્રિજનું કામ ફરી શરૂ, BMCએ ૧૦ અવરોધક બાંધકામો હટાવ્યા
FDA Action NSCI Worli – VIP ક્લબમાં હાઈજીનના ધજાગરા! વરલીની NSCI ક્લબનું ફૂડ લાયસન્સ FDA એ કર્યું સસ્પેન્ડ
Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
Exit mobile version