Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસની ક્રિએટિવિટી. આ અનોખા અંદાજમાં સમજાવ્યું ‘નો મીન્સ નો’, વીડિયો જોઈ નેટિઝન્સ બોલી ઉઠ્યા Amazing! જુઓ વિડીયો..

મુંબઈ પોલીસ ફિલ્મોના મીમ્સ અને દ્રશ્યોના અસરકારક ઉપયોગ દ્વારા લોકોને ઘણા મહત્વપૂર્ણ સંદેશાઓ પહોંચાડવા માટે જાણીતી છે. પછી ભલે તે કોરોના વિશે જાગૃતિ ફેલાવવાની હોય કે પછી તે રોડ સેફ્ટી, સાયબર ક્રાઈમ અને મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત હોય

Mumbai Polices post about consent features Qala song-Internet showers praise

મુંબઈ પોલીસની ક્રિએટિવિટી. આ અનોખા અંદાજમાં સમજાવ્યું ‘નો મીન્સ નો’, વીડિયો જોઈ નેટિઝન્સ બોલી ઉઠ્યા Amazing! જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસ ( Mumbai Polices ) ફિલ્મોના મીમ્સ અને દ્રશ્યોના અસરકારક ઉપયોગ દ્વારા લોકોને ઘણા મહત્વપૂર્ણ સંદેશાઓ પહોંચાડવા માટે જાણીતી છે. પછી ભલે તે કોરોના વિશે જાગૃતિ ફેલાવવાની હોય કે પછી તે રોડ સેફ્ટી, સાયબર ક્રાઈમ અને મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત હોય… મુંબઈ પોલીસ હંમેશા આ માટે કોઈને કોઈ ક્રિએટિવ અખતરાઓ કરતી રહે છે.

Join Our WhatsApp Channel

હાલમાં મુંબઈ પોલીસે મહિલાઓ અને યુવતીઓને બિનજરૂરી રીતે હેરાન કરનારાઓને સંદેશ આપવા માટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રી તૃપ્તિ ડિમરી ‘ઘોડે પે સવાર’ ગીત ગાતી જોવા મળી રહી છે. આ ગીત નેટફ્લિક્સ ફિલ્મ કલાનું છે. તેના શબ્દો છે ( Qala song ) ‘કોઈ કૈસે ઉન્હે યે સમજાયે, સજનિયા કે મન મે અભી ઈનકાર હૈ. મે કૈસે કહુ કિ વો અભી તૈયાર નહીં હૈ?’

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023 : 2023 વર્લ્ડ કપ માટે 20 ક્રિકેટર્સને કરાયા શોર્ટલિસ્ટ, જાણો સંભવિત ખેલાડીઓમાં કોણ કોણ છે..

અહીં જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ આટલી ક્રિએટિવ રીતે મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓ ઉઠાવવા બદલ મુંબઈ પોલીસના વખાણ કરતાં થાકતા નથી. આ વીડિયોને 57 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, ના નો અર્થ ના જ થાય છે. આ વાત સમજો ભાઈઓ. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, માની ગયા મુંબઈ પોલીસને, કોઈપણ મુદ્દાને બહુ રસપ્રદ રીતે સમજાવે છે. તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે શાનદાર પોસ્ટ.

BMC Control Over All Parks Mumbai – મુંબઈના બગીચાઓની સુરક્ષા માટે BMC એક્શનમાં! કુર્લાની ઘટના બાદ પાલિકાનો કડક નિર્ણય, હવે તમામ પાર્કનું સીધું સંચાલન BMC કરશે
Dadar Beach Pigeon Feeding Complaint – દાદર બીચ પર કબૂતરોને ચણ નાખવાની પ્રવૃત્તિથી સ્થાનિકો નારાજ, BMC ને કડક પગલાં લેવા રજૂઆત
  BMC Action Kurla Incident Madrasa Notice – કુર્લાની ઘટનાની ગંભીર નોંધ લેતી BMC: મદરેસાના સંચાલકોને તપાસ માટે નોટિસ જારી કરી, નિયમોના ઉલ્લંઘન મુદ્દે થશે કડક તપાસ
  BMC Fixed Deposits Decline Political Row – BMC ની ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹11,817 કરોડનો ઘટાડો? વિપક્ષના આક્ષેપથી મહાયુતિ સામે સવાલ 
Exit mobile version