Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈ શહેરમાં આજે વરસાદ પડશે. હવામાન વિભાગે કરી આગાહી.

Mumbai Rain : ગત અઠવાડિયાથી મુંબઇ શહેરમાં જોરદાર વરસાદ ચાલુ છે.

Mumbai Rain City Sees Relief From Heavy Rainfall as Intermittent Showers Lash

Mumbai Rain City Sees Relief From Heavy Rainfall as Intermittent Showers Lash

News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ ( Mumbai Heavy rain ) સતત ચાલુ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં જોરદાર વરસાદ રહેશે.  

Join Our WhatsApp Channel

 Mumbai Rain : કેટલો વરસાદ પડી શકે છે? 

હવામાન વિભાગ ( IMD ) ના જણાવ્યા મુજબ મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. પહેલા યેલો એલર્ટ ( Yellow alert )  ત્યારબાદ અને હવે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ સમાચાર પણ વાંચો  : Mumbai Rain Update : મુંબઈમાં મેઘરાજાએ લીધો વિરામ, પાલિકાએ શાળા-કોલેજો ચાલુ રહેશે.અંગે લીધો આ મોટો નિર્ણય.

Mumbai Rain : ગત અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ હતો?  

મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ રહ્યો હતો. જેને કારણે અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવે, આ શાળાઓમાં જે રજા જાહેર કરી હતી. તેને રદ કરવામાં આવી છે અને લોકોને સાવધાન રહેવાનું સરકારે સૂચન કર્યું છે.

  BMC Action Kurla Incident Madrasa Notice – કુર્લાની ઘટનાની ગંભીર નોંધ લેતી BMC: મદરેસાના સંચાલકોને તપાસ માટે નોટિસ જારી કરી, નિયમોના ઉલ્લંઘન મુદ્દે થશે કડક તપાસ
  BMC Fixed Deposits Decline Political Row – BMC ની ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹11,817 કરોડનો ઘટાડો? વિપક્ષના આક્ષેપથી મહાયુતિ સામે સવાલ 
  Revas Karanja Sea Bridge Completion – મુંબઈથી અલિબાગનો પ્રવાસ માત્ર 45 મિનિટમાં: રેવસ-કરંજા સાગરી સેતુ ‘આ’ વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
Exit mobile version